રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે

અબડાસાના જખૌ ખાતે ચાલી રહેલા ત્રિદિવસીય ભાવ -પ્રાણ પ્રતિષ્ઠાના સુવર્ણ મહોત્સવમાં આપી હાજરી

ત્રિદિવસીય મહોત્સવમાં ભાગ લેવા દેશભરમાંથી ભાનુશાલી સમાજના જ્ઞાતિજનો ઉમટી પડયા

સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો તેમજ સામાજિક આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત

મુખ્યપ્રધાન 101 નિરણ કેન્દ્રોનો કરાવશે પ્રારંભ તો સાથે જ 42 જેટલી કન્યાઓનું કરશે કન્યાદાન