લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ચકચારી પ્રકરણમાં આરોપી નિર્દોષ જાહેર

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના ચકચારી પ્રકરણમાં આરોપીને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વીગતો મુજબ રિયાદીની સગીર વયની દીકરીને આરોપી શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ જઇ અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આંચર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ હતી જે કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને નિર્દોષ જાહેર કરતો હુકમ જાહેર કર્યો હતો.