માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી ઈશમના જામીન મંજૂર
સૂત્રો જણાવી રહ્યા છે માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી ઈશમના જામીન મંજૂર કરી કરી દેવામાં આવેલ છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે આરોપી પકડાઇ જતાં માનકૂવા પોલીસ મથકે દાખલ થયેલા આ કેસમાં આરોપી આ જ પ્રકારના ગુના કામે અગાઉ પકડાયો છે. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીના જામીન મંજૂર કર્યા હતા.
