કચ્છની દરિયાઈ સીમામાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત

કોઠારા પોલીસ સ્ટેશનના ખુઅડા ગામના દરિયા કિનારાના વિસ્તાર પરથી બિનવારસુ શંકાસ્પદ પદાર્થના 10 પેકેટો મળી આવ્યા

ખુઅડા ગામના દરિયા કિનારાના વિસ્તારમા ફુટ પેટ્રોલીંગ દરમિયાન માદક પદાર્થના પેકેટ મળી આવ્યા

1 કિલોના એવા 10 પેકેટ મળી આવ્યા

કોઠારા પોલીસે પેકેટ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી