ભચાઉ ભાડા ઓફિસમાં મોડી રાત્રે લાગી આગ

ભચાઉ ભાડા ઓફિસમાં મોડી રાત્રે લાગી આગ ભાડા ઓફિસના તલાટી રેકોર્ડ રૂમમાં લાગી આગ રેકર્ડ રૂમમાં આગ લાગતા રેકર્ડ બાળીને ખાખ 7 કલાક ની મહેનત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો રેકર્ડ રૂમ અંદરના ભાગે હોવાથી આગ પર કાબુ મેળવવામાં લાગ્યો સમય રેકર્ડ રુમમાં આગ ક્યાં કરણો સર લાગી ? તેના પર ઉઠતા સવાલો