ભુજના કોર્ટ બાદ હવે ભુજ પાસપોર્ટ કચેરીને ધમકી મળતા : અવાર નવાર ધમકીઓ મળતા લોકોમાં ભયનો માહોલ

ભુજ પાસપોર્ટ કચેરીને ધમકી મળી
ઇમેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પોલીસ ઘટના સ્થળે પહોંચી, પોલીસે તપાસ હાથ ધરી
પાસપોર્ટ ઓફીસ અને પોસ્ટ ઓફિસને પણ ખાલી કરાવી
અગાઉ ભુજ પોસ્ટ ઓફીસ અને ભુજ કોર્ટને ધમકી મળી ચુકી છે