લખપત તાલુકા પંચાયતનું ૧૫માં નાણાપંચનું આયોજન વિવાદમાં ફસાયું

તમામ ને સંકલનમાં લહી ને આયોજન તૈયાર કરી દેવામાં આવ્યું છે: તાલુકા પંચાયત પ્રમુખ

તાલુકા વિકાસ અધિકારી આયોજનમાં સહી ન કરતા હોવાનો આક્ષેપ

ખુદ તાલુકા પંચાયતના પ્રમુખે કર્યો આક્ષેપ

ભાજપ શાસિત છે લખપત તાલુકા પંચાયત

તાલુકા આયોજનની બેઠક તા. ૧૮/૦૩ ના મળી હોવા છતાંય હજુ સુધી સહી ના કરાતા આયોજન ટલ્લે ચડ્યું

લખપત તાલુકા પંચાયતના પ્રમુખે આ બાબતે જિલ્લાના પ્રભારી મંત્રીને લખ્યો પત્ર

આવા અધિકારી વિરુદ્ધ પગલા ભરવાની પત્રમાં કરી માંગ