કચ્છનાં પ્રવાસીઓ ધ્યાન આપે : ટ્રેનો લગભગ ૨.૩૦ કલાક થી અટવાયેલી

copy image

copy image

આજે કચ્છ તરફ જનારી ટ્રેનો સયાજી નગરી એકસપ્રેસ ૨૦૯૦૭ , કચ્છ એકસપ્રેસ ૨૨૯૫૫ તથા ગુજરાત તરફ જનારી ટ્રેનો લગભગ ૨.૩૦ કલાક થી અટવાયેલી છે.

વડોદરા ની આસપાસ ઓવર હેડ વાયર તુટતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. સંસ્થા દ્વારા રેલ્વે અઘિકારીઓ નો સંપર્ક કરતાં જાણવાં મળેલ કે ટુંક સમય માં ટ્રેન વ્યવહાર પૂર્વવત થઈ જશે.