બગડા વિરવાછરાદાદાની ત્રિવાષિક યાત્રા મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત જય આધાર યુવા સમિતિ ટ્રસ્ટ દ્વારા મહા આરતી શૈક્ષણીક સંનમાન અને મેડિકલ કેમ્પ નું સફળતાપૂર્વક આયોજન કરાયું

બગડા ઘેડા (ભાયાત) પરિવાર દ્વારા આયોજિત શ્રી વીર વાછરા દાદા અને માતાજીનો ત્રિવાર્ષિક પેડી મહોત્સવ, જે ૧-૨ મે, ૨૦૨૫ના રોજ બગડા ખાતે યોજાયો હતો, આ બે દિવસીય કાર્યક્રમમાં મહા આરતી, મહા પ્રસાદ, શૈક્ષણિક સન્માન સમારોહ, પૂજન વિધિ, ધર્મ પંથ બારઈ અને મેડિકલ કેમ્પનો સમાવેશ થયો હતો. મેડિકલ કેમ્પમાં ૪૫૬ ઓ.પી.ડી, ૨૦૯ બીપી ટેસ્ટિંગ, ૨૧૭ શુગર ટેસ્ટિંગ અને ૨૪૦ દૃષ્ટિ ટેસ્ટિંગના લાભાર્થીઓ નોંધાયા હતા.અને ૫૦થી વધારે લોકોને નિશુલ્ક ચશ્મા અપાયા હતા, આ કાર્યક્રમ જય આધાર યુવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં શ્રી પચાણભાઈ માતંગ (ધર્મ ગુરુ)ના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી શંકર આલા ઘેડા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમા બગડા ધેડા પરિવારના બાડકો નુ શૈક્ષણીક સન્માન કરવા મા આવ્યુ તેમજ વિરવાછરાદાદા ના પુજારી નારાણભાઈ પુંજાભાઈ ધેડા અને માતાજી ની સેવિકાઓ નુ ખાસ સંન્માન કરવા મા આવ્યુ હતુ તો સમાજ વડિલો મેઘજીભાઈ મહેશ્વરીએ સરસ આયોજન બદલ પ્રમુખ અને સમગ્ર સમિતિ ને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યુ હતું કે યુવાનો ને તન મન ધન થી સહકાર કરો શ્રી બી.ટી.સાહેબે એકજુટ રહિ સેવાકીય કાયૉ કરવા જણાવી અને પરિવાર ના બાડકો શિક્ષણ મા અગ્રેસર રહે એવી શુભકામનાઓ પાઠવી હતી તથા ટ્રસ્ટના પ્રમુખશ્રી ગોવિદભાઈ લાલજીભાઈ ધેડા એ પોતા ની આગવી શૈલી મા અંધશ્રધ્ધા અને વ્યસન મુકીને બાડકો શિક્ષણ મા આગડ આવે તેવી ભાર પૂવૉક સમાજ ને અપિલ કરી હતી અને સાથે જણાવાયું હતું કે આજના જમાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવા વિનંતી કરી હતી તા.૨-૫-૨૫-અજવાડી પાંચમ ના બગડા ગામે સવારે આભણ વિધી બાદ સવારે ૧૧:૦૦ થી ટ્રસ્ટ ધ્વારા બગડા પ્રાથમિક શાડા મા મેડીકલ કેમ્પ નુ આયોજન કરવા મા આવ્યુ જેમા
મારવાડી યુવા મંચ મુન્દ્રા બાબુભાઈ હુંબલ પ્રકાશ ભાઈ ઠકકર કે.સી.આર.સી.અંધજન મંડળ ભુજ કિશોર ભાઈ ચોથાણી મુન્દ્રા તાલુકા ના હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટીયા સહિતના સેવાભાવી ઓ સહયોગી રહ્યા હતા લોકોએ બહોડી સંખ્યા મા લાભ લીધો હતો,આ ક્રાયલક્રમ ને સફડ બનાવવા માટે ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રીઓ રવજીભાઈ કિશોરભાઈ રવિભાઈ જીવરાજભાઈ રાજેસભાઈ, લખુભાઈધારસી,તથા માતાજી ના સેવિકાશ્રીઓ નાનબાઈઆઈ, ભાણબાઈ આઈ, કાનબાઈઆઈ,વાલબાઇઆઈ તેમજ કાન્તાબેન લાલજી સહિત ઓ ના જહેમત ઉઠાવી સહયોગ આપ્યો હતો, તો માવજી ધારશી ધેળા બુધ્ધારામ માલસી ધેળા ભાગૅવકુમાર એચ ધેળા તથા બગડા આહીર સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ક્રાયૅક્રમ નો સંચાલન ટ્રસ્ટ ના કાયૅકારી પ્રમુખશ્રી શંકરઆલારામધેડા એ કર્યુ હતુ સ્વાગત અને આભાર વિધિ માવજીભાઈ જુમ્માભાઈ ઘેડા એ કરી હતી,

આપનો આભારી…
શ્રી શંકરભાઈ આલારામ ઘેડા
કા.પ્રમુખ શ્રી
જય આધાર યુવા સમિતિ ટ્રસ્ટ
મો-99788 61205