ભુજ તાલુકાનાં માધાપર ગામમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું…..

ભુજ તાલુકાનાં માધાપર ગામમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું…..
માધાપરમાં સવારથી જ વાદળોએ મીટ માંડી…..
વાદળછાયા વાતાવરણથી આકરી ગરમીમાં આંશિક રાહત જોવા મળી છે……
લોકો વાતાવરણની મોજ માણી રહ્યા છે…..
લોકોએ આ વાદળછાયા વાતાવરણમાં ઠંડકનો અનુભવ……