ભચાઉ ખાતે આવેલ શિવલખા ગામે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ


આરોપીનું નામ:
અનિલસિંહ અમરસિંહ જાડેજા
જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા
રહે શિવલખા ગામ તાલુકો ભચાઉ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
ખૂન સહિત મારામારી ના વિવિધ ૬ થી વધુ ગુનાઓ નોંધાયેલ છે જેમાં શરીર સંબંધી ગુનાઓ અને લેન્ડ ગ્રેબીંગ ગુનાઓ દાખલ છે.
ડિમોલેશન નું સ્થળ:
તુલસી હોટલ, સામખિયારી રાધનપુર નેશનલ હાઇવે, ગામ શિવલખા, તાલુકો ભચાઉ
આરોપી પોતાના આર્થિક ફાયદા સારું ગામ શિવલખા તાલુકો ભચાઉ ની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે હોટલ નું બાંધકામ કરેલ જે તોડી પાડવામાં આવેલ છે
લાકડીયા પોલીસ સ્ટેશન
પૂર્વ કચ્છ ગાંધીધામ
