આદિપુરમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

આદિપુરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ બાબતે સૂત્રોમાથી મળતી માહિતી અનુસાર આદિપુરના જી.આઇ.ડી.સી વિસ્તારમાં ગત તા. 3/5 ના સાંજના સમયે આ બનાવ બન્યો હતો. આરોપી શખ્સે મહિલાને ઘરમાથી લોટ લઈ આવવા મોકલી હતી અને બાદમાં તે શખ્સ પોતે તે રૂમમાં ઘૂસી ગયો હતો ત્યાં મહિલાની એકલતાનો લાભ ઉઠાવી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો ઉપરાંત આ નરાધમે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.