સમગ્ર કચ્છ જિલ્લાના નાગરિકોને ખાસ સૂચના કે ઘરમાં રહો, સુરક્ષિત રહો

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર કચ્છ જિલ્લાના નાગરિકોને તકેદારીના ભાગરૂપે અપીલ કરવામાં આવે છે કે પોતાના ઘરની અંદર જ રહો. કોઈપણ નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. સુરક્ષા અને અને સલામતી માટે હંમેશા સતર્ક રહેવા ખાસ અપીલ કરવામાં આવે છે.