“સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ”માં જોડાઈને નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા કલેક્ટરશ્રીનો અનુરોધ
કચ્છ કલેક્ટર આનંદ પટેલે નાગરિક ધર્મ નિભાવવા લોકોને કરી અપીલ
દરેક નાગરિકો રાત્રે તમામ લાઈટ બંધ રાખીને “સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ”માં સહભાગી બને
“સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ”માં જોડાઈને નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા કલેક્ટરશ્રીનો અનુરોધ
લોકોને તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલનો અનુરોધ
નાગરિકોએ કોઈ જ ખોટી અફવાઓથી દોરાઈને ગભરાવવાની જરૂર નથી
સોશિયલ મીડિયામાં કોઈપણ વિવાદીત કે વિસંગત પોસ્ટ નહીં કરવા કચ્છ કલેક્ટરશ્રીનું નાગરિકોને સૂચન
પરિવારના સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘરની અંદર રહેવા તમામ નાગરિકોને અનુરોધ
કચ્છીજનોએ બિનજરૂરી બહાર નહીં નીકળીને વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ