ભુજમાં એકપણ વ્યક્તિને બહારન રહેવા સૂચના

ભુજ શહેરમાં પોલીસની 7-8 વાન સાયરન સાથે ફરતી કરાઈ…..

પોલીસે તમામ બજારોમાં ખુલતી દુકાનો અટકાવી હતી અને ખુલ્લી દુકાનોને બંધ કરાવી છે…….

ભુજમાં એકપણ વ્યક્તિને બહાર ન રહેવા સૂચના અપાઈ છે……