સ્વ.હરભમજી ખુમાનસંગજી જાડેજા રામશરણ પામેલ

સ્વ.હરભમજી ખુમાનસંગજી જાડેજા
ઉવ.૯૨(માજી દ્રેસર) પ્રા.આ.કેનદ્ર -કેરા (દરબારગઢ)
જેઓ સહદેવસિહ‌ જાડેજા પિતા, ઇન્દ્રજીત સિંહ, હરવિજયસિંહ,મિતરાજસિહ ના દાદા જેઓ આજરોજ તા.૧૧/૫/૨૫ ના ૮:૩૦ વાગે રામશરણ પામેલ છે.તેમની શ્મશાન યાત્રા ૧૧:૦૦ વાગે તેમના નિવાસસ્થાને દરબારગઢ કેરાથી નીકળશે