ગુજસીટોક હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવહી કરતી પૂર્વ કચ્છ પોલીસ

copy image

રાજ્ય માં સૌ પ્રથમ ગુજસીટોક હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યાજખોર ની સંપત્તિ ટાંચ માં લઈ અને કાર્યવાહી કરતી પૂર્વ કચ્છ પોલીસ

અંજાર શહેરમાં વ્યાજખોરીનુ દુષણ ડામવા વ્યાજખોરો વિરૂધ્ધ G.C.T.O.C ની કાયદા હેઠળ કાર્યવાહી કરી ગુનાહીત પ્રવૃતિ આચરી મેળવેલ મિલ્કત જપ્ત કરતી અંજાર પોલીસ.

આરોપી રિયા ગોસ્વામી , આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી અને તેમની માતા નામે વસાવેલી સંપત્તિઓ ટાંચ માં લેવાઈ

“Organized Crime Syndicate” ના ગુન્હાઓ તળે કાર્યવાહી.

અંજાર માં વ્યાજખોરી થકી આતંક મચાવનારા તત્વો પર કાર્યવાહી.