ચોમાસાનું આંદામાનમાં આગમન
ચોમાસાનું આંદામાનમાં આગમન
9 દિવસ પહેલાજ નિકોબાર પહોચ્યું
આંદામાન-નિકોબાર દ્વિપ સમૂહ ને ચોમાસાનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે
આ ટાપુના સમૂહમાં બે દિવસ થી પડી રહ્યો છે ભારે વરસાદ
કેરળમાં પણ ચાલુ સાલે ચોમાસુ વહેલું પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે
ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતા વધુ 105 ટકા રહેવાનો પૂર્વાનુમાન લગાવ્યો છે
