ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

આજે રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત એક સમારોહમાં ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા