પધ્ધર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શિવરાજસિંહ રાણાને એ.એસ.આઈની પદવી પ્રાપ્ત થઈ

copy image

પધ્ધર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં શિવરાજસિંહ રાણાને એ.એસ.આઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં શિવરાજસિંહ રાણાને પોલીસ પરમાર સાહેબ દ્વારા એ.એસ.આઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવતાં તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા. કોન્સટેબલ તરીકેની ફરજ બજાવતા શિવરાજસિંહ રાણા એ.એસ.આઈ તરીકે પણ સારી ફરજ બજાવશે.