ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભુજ આવી પહોંચ્યા

copy image

ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભુજ આવી પહોંચ્યા

ભારતીય સેનાની ત્રણેય પાંખ અને સુરક્ષા દળના જવાનો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી

રાજનાથસિંહ ભુજના એરબેઝની મુલાકાત લીધી

હવાઈ માર્ગે ભુજનાં વાયુદળ મથક આવી પહોંચ્યા