અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ

અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ

પશ્ચિમ રેલ્વેની અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી ટ્રેન નંબર ૯૪૮૦૧/૯૪૮૦૨ અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટેકનિકલ કારણોસર રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે

૧૬.૦૫.૨૦૨૫ ની ટ્રેન નંબર ૯૪૮૦૧ અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે.
૧૭.૦૫.૨૦૨૫ ની ટ્રેન નંબર ૯૪૮૦૨ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.