હૈદરાબાદ સર્જાયેલ દુર્ઘટનામાં ૧૭ લોકોના મોત

copy image

હૈદરાબાદ દુર્ઘટનામાં સર્જાયેલ દુર્ઘટનામાં સત્તર લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સુત્રો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ ગુલઝાર હૌઝમાં એક ઈમારતમાં આગ ભભૂકી ઉઠતા આ ગોઝારો બનાવ બન્યો હતી. આ ગોઝારા બનાવમાં 17 લોકોના મોત નીપજ્યાં છે.આ બનાવની પ્રાથમિક તપાસ દરમ્યાન શોર્ટ સર્કિટને કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર્લ શોપમાં આગ ભભૂકી ઊઠી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.