સિનુગ્રામાંથી ૧૦૦ મેટ્રિક ટન રેતી ઝડપાઈ


સુત્રો જણાવી રહ્યા છે સિનુગ્રામાંથી ૧૦૦ મેટ્રિક ટન રેતી ઝડપાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે…..
પ્રાપ્ત થતી વિગતો અનુસાર રોયલ્ટી વગરની રેતીની હેરાફેરી કરવાની હતી પેરવી…..
રેતીની હેરાફેરી થાય તે પહેલાં પોલીસની કાર્યવાહીએ ચોરીનો કર્યો પર્દાફાશ….
સિનુગ્રામાંથી ૧૦૦ મેટ્રિક ટન રેતી સાથેના સાધનો પોલીસે ઝડપી પાડ્યા છે….
બે વાહનો કરાયા કબ્જે……
