મોરગર ગામ નજીક બનેલ ચકચારી હત્યાના ગુનાનો મુખ્ય આરોપી પોલીસના સકંજામાં

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર આવેલ મોરગર ગામ નજીક નેશનલ હોટેલ પાસે હત્યાનો એક ગોઝારો બનાવ બન્યો હતો જે ચકચારી પ્રકરણમાં અગાઉ બે આરોપી ઈશમોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી. ત્યારે વધુમાં માહિતી મળી રહી છે કે આ ગુના કામેના મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો છે. આ બનાવના મુખ્ય આરોપી ઈશમને પોલીસે પકડી તેના વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.