IPL_ 2025 : RCBએ ૧૮ વર્ષના લાંબા ઇંતજારનો આણ્યો અંત : રોમાંચક ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલરુએ પંજાબ કિંગ્સને ૬ રનથી પછાડીને પ્રથમ વખત IPL ટ્રોફી જીતી

copy image

IPL_ 2025 : RCBએ ૧૮ વર્ષના લાંબા ઇંતજારનો આણ્યો અંત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલરુએ પંજાબ કિંગ્સને ૬ રનથી પછાડીને પ્રથમ વખત IPL ટ્રોફી જીતી