સ્પેશયલ ટ્રેન ઓગસ્ટ ૨૦૨૫ સુધી….
copy image

સંસ્થા દ્વારા ૨૦૧૭ થી ગાંધીધામ પુરી ની ટ્રેન ને મુંબઇ સ્પેશયલ ટ્રેન દર ગુરુવાર નાં દોડાવાય એવી રજૂઆત કરતાં, મુંબઈ – કચ્છ માટે સ્પેશયલ ટ્રેન મળેલ છે.
આ સ્પેશયલ હાલ માં ઘણાં વખત થી દર ગુરુવારે દોડે છે. હવે આ ટ્રેન ને ૧૪/૦૮/૨૫ સુધી એકસ્ટેંડ કરવામાં આવેલ છે.
બાન્દ્રા- ગાંધીધામ સ્પેશ્યલ ટ્રેન ૦૯૪૧૫. ( દર ગુરુવારે)
તારીખ :
જુલાઈ ૨૦૨૫ – ૩, ૧૦, ૧૭, ૨૪, ૩૧ ૨૦૨૫
ઓગસ્ટ ૨૦૨૫ – ૭, ૧૪ ૨૦૨૫
બાન્દ્રા ટર્મિનસ થી સાંજે ૭.૨૫ વાગ્યે ઉપડી બીજા દિવસે સવારનાં ૮.૪૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે.
બાન્દ્રા- ગાંધીધામ સ્પેશ્યલ ટ્રેન ૦૯૪૧૬ ( દર ગુરુવારે)
તારીખ :
જુલાઈ ૨૦૨૫ – ૩, ૧૦, ૧૭, ૨૪, ૩૧ ૨૦૨૫
ફેબ્રુઆરી ૨૦૨૫ – ૭, ૧૪ ૨૦૨૫
ગાંધીધામ થી રાત્રે ૧૨.૩૦ વાગ્યે ( બુધવાર ની રાત) ઉપડી બીજા દિવસે બપોરનાં ૨.૨૦ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ગાડી નો ફેર પ્રિમિયમ હશે, જેમાં AC, સ્લીપર, જનરલ કોચ હશે.
આ ટ્રેન ને કાયમી ધોરણે દોડાવવાં વારંવાર રજુઆત કરી છે, પરંતુ આ ટ્રેન નો પ્રિમિયમ ફેર હોવાં થી રેલ્વે ને સારી આવક થાય છે. લગભગ ૯ વર્ષ થયા આ ફાઝલ પડેલી પુરી ની રેક ને દર ગુરુવારે સ્પેશયલ ટ્રેન તરીકે દોડાવાય છે