ગાંધીધામ પાસે ટેન્કરમાં લાગી આગ


ગાંધીધામ પાસે ટેન્કરમાં લાગી આગ
જ્વલનશીલ પ્રવાહી લહી જતા ટેન્કરમાં લાગી ભયંકર આગ
ગાંધીધામ-કંડલા હાઇવે પર ઓવરબ્રિજ પાસે લાગી આગ
હાઇવે પેટ્રોલીંગની ટીમ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સંભાળી
ફાયરબ્રિગેડની ટોમો ઘટના સ્થળે પહોંચી ને આગપર કાબુ મેળવાના પ્રયાસો હાથ ધર્યા