આંખ બંધ કરી સસ્તું ભોજન હોટલ પર લેતા પેહલા ચેતજો


ભુજ માં ભીડ નાકા બહાર આવેલી ઝમ ઝમ હોટલ પર બપોરના ભોજન લીધા બાદ પાંચ જણ ને થયી ફૂડ પોઈઝન ની અસર
ઘર ના 5 સભ્યો ને ભુજ વાયબલ હોસ્પિટલ માં એડમિટ કરાયા હોટેલ સંચાલક તાળા લગાડી છું મંતર
ભુજ બી ડિવિઝન પોલીસ વધુ તપાસ હાથ ધરી