રાપર પોલીસે 9 લાખનો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો

બોલેરોમાં લહી જવાતો 300 કિલો જથ્થો ઝડપાયો

હમીરપર-ઉમૈયા માર્ગ પર પોલીસે બોલેરો ઝડપી

પોલીસે ભરત રવજી કોલી નામના શખ્સની ધરપકડ કરી

પોલીસે કુલ 14 લાખનો મુદામાલ કબ્જે કર્યો