ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કચ્છ કલેકટરે આપી વિગતો : કચ્છની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 575 જેટલા ફોર્મ ભરાયા

કચ્છની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 575 જેટલા ફોર્મ ભરાયા

આજે છેલ્લા દિવસે 210 જેટલા ફોર્મ પરત ખેંચાયા

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1368 ઉમેદવાર લડશે ચૂંટણી

કચ્છની 30 ગ્રામ પંચાયતો બની “સમરસ”

તૈયારીઓના ભાગરૂપે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ

વડઝર ગામ માં કિશોર સિંહ સોઢા બિન હરીફ સરપંચ થતા ગામ લોકો એ તેમની નિમણૂક ને વધાવી હતી

બાઈટ….. આનંદ પટેલ કચ્છ કલેક્ટર.