બચાવ કર્મી અને સ્વયંક સેવકોના અવિરત પ્રયાસોથી મૃત દેહો ઘરે પહોંચાડવામાં 200 એમ્બ્યુલન્સો પાઇલોટિંગ કરશે

આજે પણ સાહસવીરો અને કર્મયોગીઓ ના સાહસને બિરદાવા યોગ્ય છે, જો આલોકો ન હોત તો કદાચ મૃત્યુઆંક વધી ગયો હોત. તેમને હિંમત આપવાની જરૂર છે કે જીવનની આ સૌથી કપરી ક્ષણોમાં સૌ માણસજન સૌની પડખે ખભેથી ખભો મિલાવી સાથે રહ્યું છે. જે ખોટ પડી છે એ ક્યારેય ભરી શકાય એમ નથી પણ આપણે એમની પડખે જરૂર ઊભા રહી શકીએ છીએ.
12/6 અમદાવાદમાં થયેલ વિમાની હોનારત જે ક્યારેય ભૂલાશે નહીં. કંઇક પરિવારો ખતમ થયા. કેટલાયના સપના ચૂર થયા. પીડાનો આ ડંખ જીવનભર રહેશે.
