સુરતમાં બિલ્ડર પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની થઈ ધરપકડ

image-123

copy image

copy image

સુરતમાં બિલ્ડર પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની થઈ ધરપકડ…..

કુખ્યાત કીર્તિના કાંડ, ખંડણીથી લઈ હત્યાના પ્રયાસ સુધીના લાગ્યા છે આરોપ……

ફેશન-ડિઝાઇનરમાંથી યુટ્યૂબર બનેલી કીર્તિ સામે 7 વર્ષમાં 10 ગુના દાખલ થઈ ચૂક્યા છે……

 સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ બાદ કરાઈ જેલના હવાલે……

સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ પોલીસ પકડમાં પણ સતત હસતી જોવા મળી…..

  2017માં કીર્તિ પટેલ સામે નોંધાયો હતો  પ્રથમ ગુનો