ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદના પરીણામ સ્વરૂપે ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો

image-124

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદના પરીણામ સ્વરૂપે મોટી સંખ્યા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવાની અનેરી મજા છે પરંતુ સાવચેતીના ભાગરૂપે સ્થાનિક વહીવટીતંત્રની ટીમે પ્રવાસીઓને તે સ્થળ પર જવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે. કોઝ-વે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સાથોસાથ 20થી વધુ ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. ઉપરાંત સાપુતારા-વઘઇ મુખ્ય માર્ગ પર ભેખડ ધસી પડ્યા છે.