ચેતજો…! તમારો કીમતી મત વેળાફાઈ તો નથી રહ્યો ને…? પક્ષ નહીં કામ જુઓ !

copy image

હાલમાં સરપંચની ચૂંટણીની ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે ત્યારે માધાપર નવાવાસ ચૂંટણીમાં આપનો કિંમતી મત વેળફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. એ ખાસ ધ્યાન રાખવું કે, ક્યાં કામો થયા છે, અને ક્યાં વિકાસના નામે વાતો માત્ર? છે. જ્યાં વિકાસલક્ષી કાર્યો થતાં હોય ત્યાં જ મત આપવો જોઈએ. મત એ આપણો કીમતી પક્ષ કોઈ પણ હોય કામ કરતો હોય પછી પાંચ વર્ષ તમારા ભેગો હોય જ્યારે પછી દાખલો કાઢવા માટે જાઓ ત્યારે તમને દોડાવે નહીં? નાના પ્રશ્નો હોય એને હલ કરી શકે? એવા નાગરિક મુખ્યને વોટ આપીને વિજેતા બનાવો.? કારણકે પછી સત્તામાં આવી જાય ભાન ભૂલી જાય એવા લોકોથી દૂર જ રહેવું સારું? રોડ રસ્તા ગટર એ સામાન્ય નાગરિકની જરૂરિયાત છે તમે જ્યારે તમારી માંગ લઈને જાઓ ત્યારે તમે સવાલ ન કરવો પડે તમને એવા સરપંચ વિજેતા બને તેવી માધાપર ગામવાસીઓની માંગ છે.