ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી : ખાવડા નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

bhukamp

copy image

copy image

ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી…..

ખાવડા નજીક અનુભવાયો ભૂકંપનો આંચકો….

કચ્છના ખાવડા નજીક અનુભવાયો ભૂકંપનો આંચકો…..

24 કિમી દૂર કેન્દ્રબિંદુએ આંચકો નોંધાયો…..

સદભાગ્યે કોઈ ભારે નુકશાન નહીં….