લખપતના દોલતપર નજીક આઇવા ટ્રકમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતાં ટ્રક ભળભળ સળગી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

copy image

copy image

લખપતના દોલતપર નજીક હાઇવે પર ટ્રકમાં આગ ભભૂકી ઉઠી…..

આ ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી….

લખપત તાલુકાના દોલતપર નજીક દયાપર તરફ જતા માર્ગે ગત દિવસે બપોરના અરસામાં બન્યો હતો આ બનાવ…..

આગ લાગ્યાના થોડાક ક્ષણોમાં જ હવામાં દુમાડાના ગોટેગોટા વળી પડ્યા….

બપોરના અરસામાં અહી આઇવા ટ્રકમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતાં ટ્રક ભળભળ સળગી ઉઠી હતી……

સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં…..