બળદિયામાં ઘરફોડ ચોરીના ગુનાનો નાસતો-ફરતો આરોપી દબોચાયો

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે બળદિયામાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપી શખ્સને નખત્રાણા પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની જુદી જુદી ટીમ નાસતા આરોપીઓને પકડી પાડવા માટે તપાસમાં હતી તે દરમ્યાન પોલીસની ટીમને મળેલ પૂર્વા બાતમીના આધારે બળદિયામાં ઘરફોડ ચોરીના ગુનાનો નાસતો-ફરતો આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.