કચ્છ જિલ્લા શિક્ષણવિભાગ દ્વારા કચ્છની કરાઈ અવગણના
કચ્છ જિલ્લા શિક્ષણવિભાગ દ્વારા કચ્છની કરાઈ અવગણના
કચ્છી નવા વર્ષ અષાઢી બીજની શાળાની રજા કરી રદ્દ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવના કારણે રજા રદ કરાઈ
કચ્છના લોકો અષાઢી બીજના તહેવારને ધામધૂમથી ઉજવતા હોય છે
અષાઢી બીજની રજા રદ થતા કચ્છના લોકોમાં ભારે નારાજગી ફેલાઈ
રદ થયેલી રજા નવરાત્રીના બીજા નોરતે આપવામાં આવશે