મુંદ્રા તાલુકા કક્ષાની યોગ દિવસની ઉજવણી અદાણી પબ્લીક સ્કુલ ખાતે કરવામાં આવી


૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યની સાથે મુંદરા તાલુકા કક્ષાની યોગ દિવસની ઉજવણી અદાણી પબ્લીક સ્કુલ ખાતે કરવામાં આવી હતી. યોગની વિવિધ મુદ્રાઓ, આસનોના અભ્યાસમાં શહેરના નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ,
અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.