ગ્રામ પંચાયતોની ચુંટણીના પરિણામો થયા જાહેર

image-166

copy image

અંજાર તાલુકાના મોડવદર ગામ ના સરપંચ પદે દિનેશભાઈ રબારી વિજેતા

બરાયા ગ્રામ પંચાયત સરપંચ પદે મનહરસિંહ જાડેજા વિજેતા

મોટા લાયજાં માંડવી સરપંચ પદે કાનજી મહેશ્ર્વરી વિજેતા

નિગાળ ગ્રામ પંચાયત સરપંચ પદે રાજેશભાઈ જરૂ (આહીર) વિજેતા