ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન….લોકોની આશાઓ પર ખરા ઉતરો તેવી અપેક્ષા

copy image

દરેક વિજેતા ઉમેદવારને ખૂબ ખૂબ અભિનંદન…ગ્રામ પંચાયતની નવી ટીમ ગામમાં સારા કામ કરે એવી શુભેચ્છા…ભ્રષ્ટાચાર મુક્ત,પારદર્શક વહીવટ ,વિકાસના કામોને વેગ મળે એવી શુભકામના સહને ફરી ફરીને ખૂબ ખૂબ અભિનંદન…
તેમજ ગામના તમામ નાગરિકો એવી આશા રાખે છે કે ગામની અંદર દારૂ જેવી કોઈ નસાઈ પ્રવૃત્તિ ન થાય, ગામનો વિકાસ થાય વિનાશ ન થાય, તેમજ ગામની યુવા પેઢી ખતમ ન થાય સમગ્ર ગામ સાથે હળીમળીને રહે, અને ગામમાં સ્વચ્છતા રાખવી ગામને સુંદર ગામડું બનાવું, અને ગૌચર જમીન ન દબાય તે બધી જવાબદારી ગામના સરપંચની હોય છે. જેથી આશા રાખીએ છીએ કે તમામ સરપંચશ્રીઓ જવાબદારીને પૂરેપૂરી નિભાવે. ફરી એક વાર ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન….