ગ્રામ પંચાયતોની ચુંટણીના પરિણામો થયા જાહેર

copy image

copy image

ભુજ તાલુકાના મીરઝાપરમાં સરપંચ પદે રતિલાલ ચાવડા વિજેતા

અંજાર તાલુકાના રતનાલ ગ્રામ પંચાયત ની હાઈ પ્રોફાઇલ ચૂંટણી જંગ માં સીરિયા બેન આહિર સરપંચ પદે વિજેતા

ભુજની માધાપર ગ્રામ પંચાયતમાં વાલજી ડાંગર અને તેની પેનલ વિજેતા

ભુજ તાલુકા ગ્રામ પંચાયત પરિણામ ગજોડ ગ્રામ પંચાયત
સરપંચ પદે જાડેજા નંદુબા ગાભુભા વિજેતા

ભુજ તાલુકાના જાંબુડી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે ખીમજીભાઈ મારવાડા નો વિજય

ભુજ તાલુકાના ફોટડી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે નીકીબેન લાખા રબારી નો વિજય

ભુજ તાલુકાના થરાવડા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે કૃપાબેન હરેશ ભગત નો વિજય

ભુજ તાલુકાના ચુનડી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે આરતી બા સહદેવસિંહ નો વિજય

ભુજ તાલુકાના ભારસર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે દેવજીભાઈ જખુભાઈ બૂચિયા નો વિજય

ભુજ તાલુકાના હાજપર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે રતિબેન દિપક રબારી નો વિજય

ભુજ તાલુકાના ગ્રામ પંચાયત પરિણામ
ભુજોડી ગ્રામ પંચાયતના સરપંચ પદે શીવજીભાઈ આલાભાઈ મંગરીચા વિજેતા

ભુજ તાલુકાના વર્ધમાન નગર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે રોનિત પુષ્પકાન્ત shahનો વિજય

ભુજ તાલુકાના રાયધનપર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે અમીબેન પુંજાભાઈ નો વિજય

ભુજ તાલુકાના ધ્રગ ગ્રામ પંચાયત ની વોર્ડ નંબર 07માંભીમજી લખમણ મહેશ્વરી નો વિજય

ભુજ તાલુકાના કાળીતલાવડી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે રાણીબેન ધનજીભાઈ ચાવડા નો વિજય

ભુજ તાલુકાના કનૈયા બે ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે શકીના બાઈ જુમા કોળી નો વિજય

ભુજ તાલુકાના નાડાપા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે ગીતાબેન માવજી ડાંગર નો વિજય

ભુજ તાલુકાના કુરબઈ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે કરિશ્મા દિપક ઘેડા નો વિજય

ભુજ તાલુકાના સરલી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે પ્રફુલભાઇ વીરજીભાઈ પિંડોરિયા નો વિજય

ભુજ તાલુકાના મિરઝાપર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે રતિલાલ મનજીભાઇ ચાવડા નો વિજય

ભુજ તાલુકાના માધાપર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે વાલજી કાનજી ડાંગર નો વિજય

ભુજ તાલુકાના પદદર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે રાજેશભાઈ ખુગલા નો વિજય

ભુજ તાલુકાના નારણપર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે મન્જુલા બેન મહેશ્વરી નો વિજય

ભુજ તાલુકાના ધાણેટી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચડાઇબેન બાબુભાઇ માતા પદે નો વિજય

ભુજ તાલુકાના મોખાણા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ પદે લાલા રાણા મેરિયા વિજય