અંજાર વર્તુળ કચેરી હેઠળના ગ્રાહકોને વીજ વિક્ષેપને લગતા ફોલ્ટની નોંઘણી માટે સંપર્ક નંબર જાહેર કરાયા

અંજાર વર્તુળ કચેરી દ્વારા ગ્રાહકોના વીજ વિક્ષેપને લગતા ફોલ્ટની નોંઘણી માટે સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમા અંજાર શહેરી પેટા વિભાગ કચેરી:- ૯૮૭૯૨૦૨૨૫૩ અંજાર ગ્રામ્ય-૧ પેટા વિભાગ કચેરી:-૦૨૮૩૬-૨૪૨૬૪૩ ૯૯૨૫૨૧૩૩૬૯ અંજાર ગ્રામ્ય-૨ પેટા વિભાગ કચેરી:-૦૨૮૩૬-૨૪૨૫૪૮, ૯૬૮૭૬૩૩૬૫૭ મેઘપર પેટા વિભાગ કચેરી :- ૯૫૮૬૩૪૭૨૩૭, ૮૯૮૦૦૩૭૨૬૪, આદિપુર પેટા વિભાગ કચેરી : -૦૨૮૩૬-૨૬૦૧૨૩, ૯૬૮૭૬૩૩૬૪૬, ગાંધીધામ પેટા વિભાગ કચેરી :- ૦૨૮૩૬-૨૨૧૭૨૮, ૯૮૭૯૨૦૨૨૬૩, કાસેઝ પેટા વિભાગ કચેરી :- ૦૨૮૩૬-૨૫૨૧૧૧, ૯૮૭૯૨૦૨૨૮૮, રામબાગ પેટા વિભાગ કચેરી :- ૯૯૭૮૯૩૬૨૭૯, ભચાઉ પેટા વિભાગ કચેરી :- ૯૬૮૭૬૩૩૬૭૦, સામખીયાલી પેટા વિભાગ કચેરી :- ૯૬૮૭૬૩૩૬૭૪, રાપર પેટા વિભાગ કચેરી :- ૯૯૨૫૨૧૩૩૭૫, ભીમાસર પેટા વિભાગ કચેરી :- ૯૬૮૭૬૩૩૬૭૬ તથા બાલાસર પેટા વિભાગ કચેરી :- ૯૬૮૭૬૩૩૬૭૨ પર સંપર્ક કરી શકાશે. તેમજ  પેટા વિભાગીય કચેરીનું નામ ફોલ્ટ સેન્ટરના ટેલીફોન નંબર ફોલ્ટ સેન્ટરના મોબાઇલ નંબર ઉપરાંત આ ગ્રાહક સુવિધા કેન્દ્ર ટોલ ફ્રી નં:-૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩, ૧૯૧૨૨ પર વિજ વિક્ષેપની ફરિયાદ નોંઘાવી શકાશે તેમ વિશેષ મુખ્ય ઇજનેરશ્રી,પીજીવીસીએલ વર્તુળ કચેરી, અંજારની અખબારયાદીમાં જણાવવામાં આવેલ છે.