હોંગકોંગનો એક ટેન્કર જહાજ કંડલા નજીક દરિયામાં થયું અકસ્માત ગ્રસ્ત

મિથેનોલ ભરીને આવેલું જહાજ પરત જતું હતું ત્યારે તેમાં થયો ભેદી વિસ્ફોટ
દુર્ઘટના પગલે જહાજ એક બાજુ નમી જતા તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય શરૂ કરાયું
ડિરેક્ટર જનરલ ઓફ શીપીંગ દ્વારા દુર્ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી