ભુજના નાગોર રેલવે બ્રિજ પાસે પાણીમાં ડુબવાથી 2 ના મોત
copy image

નાગોર રેલવે બ્રિજ પાછળ પાણીના ખાડામાં ડુબવાથી 2 ના મોત
એક 16 વર્ષીય કિશોરી અને 18 વર્ષીય યુવતીનું મોત
108 દ્વારા ભુજની જીકે હોસ્પિટલ લઈ આવતા ફરજપરના તબીબે મૃત જાહેર કરી