ગુજરાત રાજ્યના વ્યસ્તતા ભરેલ અમદાવાદ એરપોર્ટને સાત દિવસમાં સતત બીજી વખત બોમ્બની ધમકી મળી

image-87

copy image

copy image

ગુજરાત રાજ્યના વ્યસ્તતા ભરેલ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદને ફરીવાર એક વખત બોમ્બની ધમકી મળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સાત દિવસમાં સતત બીજી વાર ઈમેલના માધ્યમથી આ ધમકી અપાઈ છે.  અજાણ્યા ઈ-મેલમાં એરપોર્ટમાં IED વિસ્ફોટક છુપાવ્યાનો હોવાની ધમકી આપવામાં આવેલ હતી.  આ મામલે જાણ થતાં તાત્કાલિક સુરક્ષા એજન્સીઓ સતર્ક બની તપાસ શરૂ કરી દીધી છે.