ગીરના મનમોહક વાતાવરણ વચ્ચે સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો

copy image

સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા પોતાની મ્હેર વરસાવી રહ્યા છે ત્યારે ગીરના જંગલ વિસ્તારમાં પણ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આ મન મોહી લે તેવા ગીરના વાતાવરણ વચ્ચે સિંહ પરિવાર લટાર મારવા માટે બહાર આવેલ. ત્યારે આ સિંહના પરિવારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.એક સાથે 9 સિંહ બાળ સાથે 3 સિંહણની લટારનો વિડીયો સામે આવ્યો છે.