પટનાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ ટેકઓફની અમુક ક્ષણો બાદ પક્ષી અથડાતાં કરાઈ ઈમરજન્સી લેન્ડિંગ

copy image

આજે પટનાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ ટેકઓફની અમુક ક્ષણો બાદ જ પછી પટણા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, એક પક્ષી વિમાન સાથે અથડાયાના કારણે એન્જિનમાં ભારે કંપન થયું હતું. ત્યારે પાયલોટે તુરંત ATC ને જાણ કર્યા બાદ વિમાનને પટણા લાવવામાં આવેલ હતું. આ બનાવ આજે સવારના અરસામાં જયપ્રકાશ નારાયણ ઇન્ટ આ વિમાનમાં કુલ 175 લોકો સવાર હતા, જેમાં 169 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. હાલ બધા મુસાફરો સુરક્ષિત છે.