ભુજ તાલુકાના નાળાપા તેમજ મોખાણા ગામમાં ખનીજ માફિયાઓ ફરી થયા સક્રિય તો શું ખનીજ ખાતો ગોર નિદ્રામાં છે કે પછી જાણી જોઇને આંખ આડા કાન કરી રહ્યું છે હવે તો કચ્છ બની ગયું છે ખનીજ ચોરી માટેનું હબ ફરી ખનીજ ચોરો બન્યા છે બેફામ ભુજ તાલુકાના નાળાપા તેમજ મૌખાણા ગામમાં ખનીજ માફિયાઓ ફરી થયા સક્રિય તો શું ખનીજ ખાતો ગોર નિદ્રામાં છે કે પછી જાણી જોઇને આંખ આડા કાન કરી રહ્યું છે હવે તો કચ્છ બની ગયું છે ખનીજ ચોરી માટેનું હબ ફરી ખનીજ ચોરો બન્યા છે બેફામ